રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા9 ઑગસ્ટ, 2025| Super Admin

નડાબેટ ઇન્ડો - પાક બોર્ડર પર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

નડાબેટ ઇન્ડો - પાક બોર્ડર પર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

સરહદી નડાબેટ ઇન્ડો-પાક બોર્ડર પર રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દેશના લોકોની સુરક્ષાની જવાબદારી જેમના શિરે છે, એ આર્મીના જવાનોને વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ અને પ્રજાજનો એ રક્ષાસૂત્ર બાંધીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સુરક્ષા કર્મીઓ પોતાના પરિવાર સાથે તહેવારો ઉજવી શકતા નથી. તેથી નડાબેટ મુકામે વિવિધ તહેવારોની ઉજવણી કરીને તેમના જીવનને ખુશીઓથી પાવન કરવાનો અથાગ પ્રયત્ન કરવામાં આવે છે. તેના અનુસંધાને રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પ્રસંગે સેનાના જવાનોને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓએ ઉપસ્થિત રહીને રક્ષાબંધન પર્વની શુભકામનાઓ પાઠવી હતી

સંબંધિત સમાચાર