રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 જુલાઈ, 2025| Super Admin

ડીસા પાલનપુરમાં વરસાદી પાણી ભરાયા; ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલી વાહનવ્યહાર ઠપ્પ

ડીસા પાલનપુરમાં વરસાદી પાણી ભરાયા; ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલી વાહનવ્યહાર ઠપ્પ

બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે, બેચરપુરા રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે  ઠેર-ઠેર ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો પણ હેરાન થઈ ગયા છે. બેચરપુરા રોડ, અંડરગ્રાઉન્ડ નાળાથી એરોમા પુલ સુધી પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે. વરસાદ વરસતા સરકારી કચેરીઓમાં પાણી ભરાયા છે, મામલતદાર કચેરીમાં 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે અને પ્રાંગણમાં આવેલું મંદિર પાણીમાં ડૂબ્યુ છે. ડિઝાસ્ટર વિભાગની કચેરીમાં પણ પાણી ભરાયા હતા. ડીસામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ બંધ ગોઢ ગામથી દાંતીવાડાનો જોડતો રસ્તો બંધ થયો છે, વોકળાનું પાણી બે કાંઠે આવતા રસ્તો બંધ થયો હોવાની વાત સામે આવી છે, પાણી રોડ પર ફરી વળતા વાહનવ્યહાર ઠપ્પ થયો છે, ચારથી પાંચ ગામના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે, મોરથલ ગોળિયા, ચંદાજી ગોળિયાનો રસ્તો બંધ અને છાત્રાલા, ગોઢ, કરજીપુરા ગામને જોડતો રોડ બંધ થયો છે.

સંબંધિત સમાચાર