રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 જુલાઈ, 2025| Super Admin

મુડેઠા પંથકમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયાં...!

મુડેઠા પંથકમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયાં...!
ખેતરમાં પાણી ભરાતા તળાવ જેવા ખેતરો બની ગયા વાવણી કરેલ પાકમાં પાણી ફરી વળતાં ચોમાસું પાકમાં ખેડૂતોને નુકશાન  ડીસા તાલુકામાં મેઘરાજાએ ત્રીજો રાઉન્ડ લેતા. વહેલી પરોઢે શરૂ થતાં ભારે વરસાદના કારણે ડીસા તાલુકાના મુડેઠા ગ્રામીણ પંથકમાં ખેતરો તળાવ જેવા બની ગયા છે. જેમાં ખેડૂતોએ ચોમાસું વાવેતર કરતાં, વાવણી કરેલ ખેતરમાં પાણી ભરાતા ખેડૂતો આ વખતે નિરાશ માં છે. બે બે વખત વાવણી કરેલ હોવા છતાં ખેડૂતોને વરસાદી પાણીના પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતાં ચોમાસું પાક ઉભી શક્તો નથી. ખેડૂતો વારંવાર કુદરત સામે લાચાર બન્યા છે. જેમાં મુડેઠા ગ્રામીણ પંથકમાં વહેલી પરોઢે શરૂ થયેલા વરસાદના કારણે ખેતરોને તળાવ જેવા બની ગયા. ખેડૂતોને વારંવાર અનેક નુકસાન નો સામનો કરવો પડે છે.

સંબંધિત સમાચાર