રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા19 જુલાઈ, 2025| Super Admin

ડીસા તાલુકામાં વરસાદ: ખેતરો જળમગ્ન, પાકને વ્યાપક નુકસાન

ડીસા તાલુકામાં વરસાદ: ખેતરો જળમગ્ન, પાકને વ્યાપક નુકસાન
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ગતરાત્રિથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે અનેક ખેતરો પાણીના બેટમાં ફેરવાઈ ગયા છે. વહેલી સવારથી અવિરત વરસાદ વરસતાં ડીસા તાલુકાના મોટાભાગના ગામોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આસપાસના તમામ નીચાણવાળા વિસ્તારોનું પાણી ખેતરોમાં ધસી આવતા નદી જેવો માહોલ સર્જાયો છે. ડીસા તાલુકાના જાવલ ગામ સહિત અનેક આજુબાજુના વિસ્તારોમાં ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતોને બાજરી અને મગફળીના પાકમાં મોટું નુકસાન થયું છે. વાવેતર કર્યા બાદ તરત જ સતત વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતાં ઊભા પાકને વ્યાપક ક્ષતિ પહોંચી છે. આ ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને, ડીસાના ખેડૂતો સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત ખેતરોની મુલાકાત લેવા અને યોગ્ય સહાય જાહેર કરવાની માંગ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર