રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા1 મે, 2025| Super Admin

ત્રણ થી છ મે વચ્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી

ત્રણ થી છ મે વચ્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
રાજ્યમાં આકરી ગરમી સાથે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે, રાજ્યમાં 3 થી 6 મે વચ્ચે માવઠાની આગાહી કરવામા આવી છે, પ્રિ મોન્સૂન એક્ટિવિટી થતા વરસાદની આગાહી કરવામાં આવી છે, 3 મે ના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ખેડૂતોએ આ પાકોની સુરક્ષા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી આવશ્યક છે. હવામાન વિભાગે ખેડૂતોને આ સમયગાળા દરમિયાન સતત સતર્ક રહેવાની સલાહ આપી છે. ગુજરાતમાં કયાં કેટલું તાપમાન નોંધાયું; હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો રાજ્યના 11 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે, સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર 45.4 ડિગ્રી, રાજકોટમાં 44.5 ડિગ્રી, અમરેલીમાં 43.8 ડિગ્રી, અમદાવાદમાં 43.5 ડિગ્રી, ગાંધીનગરમાં 43.4 ડિગ્રી, ડિસામાં 43.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 42.1 ડિગ્રી, વડોદરામાં 41.6 ડિગ્રી, ભુજમાં 42.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી, કેશોદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

સંબંધિત સમાચાર