રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 સપ્ટેમ્બર, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી

બનાસકાંઠા જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને લઈ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે ત્યારે આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમની ટ્રેક ઉત્તર પશ્ચિમ દિશા તરફ બદલાતા રાજસ્થાનના દક્ષિણ ભાગો સહિત ઉત્તર ગુજરાતમાં તેની સૌથી વધુ અસર જોવા મળી શકે તેવી હવામાન નિષ્ણાતો એ પણ આગાહી કરી છે તે  મુજબ શુક્રવારની સાંજે બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ પણ શરૂ થયો હતો ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી છ અને સાત સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી માં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેને લઈને કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે. કયા વિસ્તારમાં કયું એલર્ટ આપવામાં આવ્યું તા ૬/૯/૨૫ શનિવાર રેડ એલર્ટ; બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને સુરેન્દ્રનગર ઓરેન્જ એલર્ટ; પાટણ ગાંધીનગર મહીસાગર ખેડા મોરબી રાજકોટ અને બોટાદ યલો એલર્ટ; બાકીના તમામ જિલ્લાઓમાં યેલો આપવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર