રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા16 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસામાં કાપડીવાસ વ્હોળામાં ચાલતા જુગારધામ પર રેડ, ૪ શખ્સો ઝડપાયા

ડીસામાં કાપડીવાસ વ્હોળામાં ચાલતા જુગારધામ પર રેડ, ૪ શખ્સો ઝડપાયા

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ડીસા શહેરના કાપડીવાસ વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ રૂ. ૧૯,૫૮૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એલ.સી.બી. પાલનપુરનો સ્ટાફ ડીસા શહેર વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, ડીસાના કાપડીવાસ વ્હોળા વિસ્તારમાં બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપાના વડે તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી રેડ પાડતા જુગારધામમાં અફરાતફરી મચી ગઈ હતી.જેમાં જયેશભાઇ અંબાલાલ દેવીપુજક (રહે. કાપડીવાસ, ડીસા), પ્રવિણભાઇ રૂપાભાઇ દેવીપુજક (રહે. ગંજીપુરા ગવાડી, ડીસા), હરેશભાઇ કાંતીભાઇ માળી (રહે. રાજપુર ચાર રસ્તા, ડીસા) અને ગોરધનભાઇ ગણેશભાઇ ઠાકોર (રહે. ચાવડીવાસ, ડીસા) ઝડપાઇ ગયા હતા જ્યારે સંજયભાઇ ધર્માભાઇ દેવીપુજક (રહે. નવાવાસ, ડીસા) અને સોયબ સીદઅહેમદ કુરેશી (રહે. ગવાડી, ડીસા) ફરાર થઇ ગયા હતા. ​આ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. એ.વી. દેસાઈ, પી.એસ.આઈ. પી.એલ. આહિર તથા સ્ટાફના અમરતભાઇ અને જયપાલસિંહ જોડાયા હતા. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.    

સંબંધિત સમાચાર