રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા15 જુલાઈ, 2025| Super Admin

બનાસકાંઠાની તમામ પોસ્ટ ઓફિસમાં વિવિધ 41 મુદ્દાઓને પગલે વિરોધ પ્રદર્શન કરાયું

બનાસકાંઠાની તમામ પોસ્ટ ઓફિસમાં વિવિધ 41 મુદ્દાઓને પગલે વિરોધ પ્રદર્શન કરાયું
તા.15-07-2025 ના રોજ ભારતીય પોસ્ટલ યુનિયનના આહવાનના પગલે બનાસકાંઠાની તમામ પોસ્ટ ઓફિસમાં વિવિધ 41 મુદ્દાઓને પગલે વિરોધ પ્રદર્શન હેઠળ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.જેમાં ડીસા, પાલનપુર, ધાનેરા તેમજ અન્ય તમામ ઓફિસના કર્મચારીઓ જોડાયા હતા. ગ્રુપ સી ના પ્રમુખ દિનેશભાઈ દેસાઈ તેમજ પોસ્ટમેન mts ના સેક્રેટરી નીરવભાઈ જોષીના જણાવ્યા મુજબ આજે ભારતીય પોસ્ટલ ફેડરેશન દ્વારા બ્લેક બેલ્ટ પ્રોટેસ્ટનો કાર્યક્રમ સમગ્ર દેશમાંઆજે યોજાઈ રહ્યો છે. જેમાં તમામ સ્ટાફ આજે કાળી પટ્ટી બાંધીને કામ કરશે. જેનો હેતુ કર્મચારી હિતની વિવિધ માંગણીઓ છે. જો માંગણીનો સ્વીકાર નહીં થાય તો આગામી કાર્યકમમાં તારીખ 22-07-2025 ના રોજ ડિવિઝન ઓફિસની બહાર ધરણાં કાર્યકમ રાખવામાં આવશે. બ્લેક બેલ્ટ પ્રોટ્સ્ટને સમગ્ર દેશ તેમજ ખાસ બનાસકાંઠા ડિવિઝનના સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને તમામ કર્મચારી જોડાયા હતા.      
  • Beta
Beta feature

સંબંધિત સમાચાર