રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ18 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ એપીએમસી હોલ ખાતે 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમ યોજાયો..!

પાટણ એપીએમસી હોલ ખાતે 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમ યોજાયો..!
સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ કરી સહકાર ક્ષેત્રના વિવિધ પડકારો,તકો અને ભવિષ્યની દિશા પર ચર્ચા કરાઈ પાટણ એપીએમસી ખાતે 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમ અંતગૅત મંત્રીએ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ કરી સહકાર ક્ષેત્રના વિવિધ પડકારો, તકો અને ભવિષ્યની દિશા પર ચર્ચા કરી મંત્રીએ જણાવ્યું હતું કે ગામડાં, ખેડૂત અને પશુપાલક આર્થિક રીતે સમૃદ્ધ બને એ માટે રાજ્ય સરકાર હમેશા કટિબદ્ધ છે.તેઓએ સહકાર માત્ર એક વ્યવસ્થાપન પદ્ધતિ નહીં પરંતુ ગ્રામીણ આર્થિક પ્રગતિનો મૂળ આધાર સ્તંભ હોવાનું જણાવ્યું હતું. પાટણ એપીએમસી હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી, હુડકોના ડિરેક્ટર કે.સી.પટેલ, મેહસાણા સહકારી બેંકના ચેરમેન વિનોદ પટેલ, એપીએમસી પાટણના ચેરમેન સ્નેહલ પટેલ સહિત જીલ્લાની તમામ એપીએમસીના ચેરમેનો, ડિરેક્ટરો, સેવા સહકારી મંડળી અને દૂધ મંડળીઓના પ્રમુખો- મંત્રીઓ, સભાસદો, ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર