રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ16 જૂન, 2025| Super Admin

સિધ્ધપુર ના બિલીયા ગામે મોબાઈલ બ્લાસ્ટ થતાં આશાસ્પદ યુવાન મોતને ભેટ્યો

સિધ્ધપુર ના બિલીયા ગામે મોબાઈલ બ્લાસ્ટ થતાં આશાસ્પદ યુવાન મોતને ભેટ્યો

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બીલીયા ગામે સોમવારે બનેલી મોબાઈલ બ્લાસ્ટની ધટના માં ગામના એક આશાસ્પદ યુવાનનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.આ મોબાઇલ બ્લાસ્ટની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બિલીયા ગામે ઓગડનાથ મંદિર નજીક થી પોતાના એકટીવા પર કેરબા મા પેટ્રોલ લઈ ને જઈ રહેલા દેવેન્દ્રકુમાર જયંતીભાઈ પટેલે પોતાના એકટીવા ને સાઈડમાં ઉભું રાખી એકટીવા પર બેસી મોબાઈલ પર વિડિકોલ કરતા અચાનક તેઓનો મોબાઈલ બ્લાસ્ટ એકટીવા પર રાખેલ પેટ્રોલ ભરેલો કેરબા ને કારણે આગ ભભુકી ઉઠતા દેવેનદ્ર ભાઈ મોઢા, હાથ અને શરીરના ભાગે ગંભીર રીતે દાઝ્યા હતાં. આ ઘટનાની જાણ 108 ને થતા 108 ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ ગંભીર રીતે દાઝેલ દેવેન્દ્રભાઇ નું ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું.તો બનાવને પગલે પોલીસે ધટના સ્થળે મૃતકની લાશનું પંચનામું કરી લાશને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. સિદ્ધપુરના બિલીયા ગામે મોબાઈલ બ્લાસ્ટમાં ગામના આશાસ્પદ યુવાન ના મોતને પગલે અરેરાટી વ્યાપી જવા પામી હતી.

સંબંધિત સમાચાર