રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા10 જૂન, 2025| Super Admin

દાંતામાં 39 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ તડામાર તૈયારી

દાંતામાં 39 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ તડામાર તૈયારી
પ્રિસાઇડિંગ અને ચૂંટણી કર્મચારીઓને બેલેટ પેપરની જાણકારી અપાઈ દાંતા તાલુકામાં 39 ગ્રામ પંચાયતોની 100 ઉપરાંત બુથ ઉપર યોજનારી ચૂંટણીને લઇ તડામાર તૈયારી પ્રારંભ થઈ ચૂકી છે. આજે ઉમેદવારોના ફોર્મ ચકાસણી શરૂ કરાયા હતા. ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં કામગીરી કરનાર પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ અન્ય મતદાન કર્મચારી લગભગ 500 ઉપરાંત કર્મચારીઓને આજે તાલીમ આપવામાં આવી હતી. આ વખતે વર્ષો બાદ ફરી એકવાર બેલેટ પેપરથી મતદાન થનાર હોઇ તમામ કર્મચારીઓને મતદાન પેટી ખોલવા સાથે મતદાન કરવા અને ત્યારબાદ પેટી સીલ કરવા સુધીની સમજણ આપવામાં આવી હતી. ખાસ કરીને બુધ ઉપર સંપૂર્ણ તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.   700 ઉપરાંત મતદાન હોય ત્યાં બે પેટી મૂકવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે પ્રિસાઇડીંગ ઓફિસરોને પણ મુજવણતા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હોવાનું વિજયસિંહ ચાવડા નાયબ મદદનીશ ચૂંટણી અધિકારી,  દાંતાએ જણાવ્યું હતું. જો કે, તમામ ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવનાર કર્મચારીઓએ ચૂંટણી અંગેની તાલીમ મેળવ્યા બાદ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય ને કોઈ પણ સંજોગે પ્રક્રિયા ચૂંટણી પ્રક્રિયા ખોરવાય નહીં તેવી તકેદારી રમાથે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર