રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા4 જૂન, 2025| Super Admin

સચિવ રાકેશ શંકર આચાર્યની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે "પોષણ સંગમ વર્કશોપનું આયોજન કરાયું

સચિવ રાકેશ શંકર આચાર્યની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે "પોષણ સંગમ વર્કશોપનું આયોજન કરાયું
મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકર આચાર્યની અધ્યક્ષતામાં તથા બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેની ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે  "પોષણ સંગમ વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપમાં સચિવ રાકેશ શંકર આચાર્ય દ્વારા ઉપસ્થિતોને પોષણ સંગમ અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું. પોષણ સંગમ એ એક પ્રકારનું પ્લેટફોર્મ છે, જ્યાં પોષણથી સંકળાયેલી વિવિધ સકારાત્મક પ્રવૃત્તિઓ અને અભિગમો શેર કરાય છે. તેનો મુખ્ય હેતુ છે કે, દેશના અલગ-અલગ રાજ્યો અને સંગઠનો કે જેઓ પોષણ સુધારણાના ક્ષેત્રમાં કામ કરે છે. તેમણે બનાસકાંઠા જિલ્લાની મુખ્ય સેવિકાઓ કે જેઓ છેવાડાના ગામડાઓમાં જઈને કુપોષણ માટે સારી કામગીરી કરે છે તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કુપોષણ નાબૂદી માટે વધુ અસરકારક કામગીરી પર ભાર મૂક્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેએ ઉપસ્થિતોને કુપોષિત બાળકોની દેખરેખ કેવી રીતે કરવી તથા પોષણ સંગમની માર્ગદર્શિકા વિશે માહિતી આપી હતી. ઉત્તર ગુજરાત  ઝોનના પ્રાદેશિક નાયબ નિયામક ઇલાબા રાણાએ પી.પી.ટી રજૂ કરીને બનાસકાંઠામાં કુપોષણને લગતી વિવિધ માહિતી રજૂ કરી હતી. આઈ.સી.ડી.એસ જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઉષાબેન ગજ્જર દ્વારા આભારવિધિ રજૂ કરાઈ હતી.

સંબંધિત સમાચાર