રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા14 ઑક્ટોબર, 2025| Super Admin

પાલનપુરમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ દ્વારા તકેદારીના પગલાં ભરાયા

પાલનપુરમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ દ્વારા તકેદારીના પગલાં ભરાયા
વેપારીઓ સાથે બેઠક કરી સાવચેતીથી વેપાર કરવા જાણ કરાઇ પાલનપુરમાં દિવાળીના તહેવારને લઈ પાલનપુર પશ્ચિમ પોલીસ મથક ખાતે વેપારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં સાવચેતીથી અને તકેદારી રાખી વેપારીઓને વેપાર ધંધો કરવા જણાવવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારો આવી રહ્યા છે જેને લઇ પુષ્ય નક્ષત્ર તેમજ ધન તેરસના તહેવારોમાં સોના ચાંદીની ખરીદી વધુ થતી હોય છે . તેમજ ફટાકડાઓનું વેચાણ દરમિયાન ફાયર સેફ્ટી તેમજ સાવચેતીથી વેપાર કરવા માટે વેપારીઓ સાથે પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ અંકુર દેસાઈ દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને આ તહેવારો દરમિયાન સાવચેતીથી વેપાર ધંધો કરવા જણાવવામાં આવ્યું હતું તેમજ કોઈપણ જાતની તકલીફ પડે તો પોલીસને તુરંત સંપર્ક કરવા જાણ કરી હતી.    

સંબંધિત સમાચાર