રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા24 માર્ચ, 2025| Super Admin

પાલનપુરના જનતાનગર વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું

પાલનપુરના જનતાનગર વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું
બૂટલેગરો અને અસમાજિક તત્વોના દબાણોની યાદી તૈયાર કરાઇ એસપી ના આદેશ બાદ દબાણો પર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવશે; પાલનપુરમા અસમાજિક તત્વોને ડામવા પોલીસ દ્વારા બુલડોઝર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે વચ્ચે પૂર્વ વિસ્તારમાં આવેલ જનતાનગર વિસ્તારમાં પોલીસે કોંબિંગ હાથ ધરીને બૂટલેગરો તેમજ અસમાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે અને પોલીસ વડાના આદેશ બાદ આ તત્વોના દબાણો દૂર કરવા આવશે. પાલનપુરના પૂર્વ તેમજ પશ્ચિમ પોલીસ,એલસીબી એસઓજી પોલીસના કાફલાએ જનતાનગર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરીને અસમાજિક તત્વો તેમજ બુટલેગરોની યાદી તૈયાર કરી હતી. જોકે શહેરમાં પોલીસ દ્વારા એક બાદ એક માથાભારે તત્વોની શાન ઠેકાણે લાવવા તેમના દબાણો તોડી પાડી વીજ અને નળ જોડાણ કાપવામાં આવી રહ્યા છે જેને લઇ અસમાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જે વચ્ચે જનતાનગર વિસ્તારમાં પોલીસના કાફલાએ લોકોમાં અસમાજિક તત્વો તેમજ બૂટલેગરોનો ભય દૂર કરવા કોમ્બીંગ કરી અસમાજિક તત્વોની યાદી તૈયાર કરી હતી. જે યાદી જિલ્લા પોલીસ વડાને સુપ્રત કર્યા બાદ એસપીના આદેશ બાદ આ વિસ્તારમાં માથાભારે તત્વોના દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવશે.

સંબંધિત સમાચાર