અરવલ્લી જિલ્લાની શામળાજી સરહદ પર પોલીસે બુટલેગરો સામે મોટી કાર્યવાહી કરી છે. શામળાજી બોર્ડર પરથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ઇનોવા કારનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને તેને ઝડપી પાડી હતી. તલાશી દરમિયાન કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂપિયા 7.92 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શામળાજી બોર્ડર પર પોલીસ એક્શન: ઇનોવા કારમાંથી દારૂનો જથ્થો પકડાયો

સંબંધિત સમાચાર
અરવલ્લીહિંમતનગર બાયપાસ પર ચાલુ કારમાં ભીષણ આગ: ચાલકની સમજૂતીથી મોટી દુર્ઘટના ટળી
2 દિવસ પહેલા
અરવલ્લીઈડર સિવિલ હોસ્પિટલમાં ભાજપ અને નગરપાલિકા ટીમ દ્વારા ફ્રૂટ-બિસ્કિટ વિતરણ કરાયું
3 દિવસ પહેલા
અરવલ્લીમોડાસામાં અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ૧૨મી વાર્ષિક સભા યોજાઈ
4 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલઆંખ: નકલી એનાલોગ પનીર સામે સઘન તપાસનો ધમધમાટ
6 દિવસ પહેલા
