રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ5 જુલાઈ, 2025| Super Admin

પાટણમાં રાણ કી વાવ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

પાટણમાં રાણ કી વાવ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું
પાટણમાં સ્વચ્છતા પખવાડિયા અન્વયે ઓએનજીસી મહેસાણા એસેટ અને મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશન મહેસાણાના ઉપક્રમે ૧ જુલાઈથી ૧૫ જુલાઈ દરમિયાન અલગ અલગ સ્થળે વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. જે અંતર્ગત શનિવારે પાટણ રાણકીવાવ ખાતે પ્લાસ્ટિક વિણવાની અને સફાઈ કાર્યક્રમની સાથે સાથે સોનામાં સુગંધ ભળે તેમ વન વિભાગ પાટણના માર્ગદર્શન હેઠળ એક પેડ માં કે નામ અંતર્ગત રાણકી વાવના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગુલમહોર, ઉંબરો, જાંબુ, જામફળ, કાંચનાર, ગુલાબ, મોગરો, વગેરે વિવિધ જાતના 115 રોપાનું ઉત્સાહભેર વાવેતર કર્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમમાં  એન.જે.પરમાર નાયબ વન સંરક્ષક પાટણ, ટી.એચ.ચૌધરી મદદનીશ વન સંરક્ષક પાટણ, શ્રીમતિ પી.એમ.ચૌધરી પરીક્ષેત્ર વન અધિકારી પાટણ,ઓએનજીસી મહેસાણાના ઈડી સુનીલકુમાર, પ્રમોદ ચાહર એચ.એ પુરાતત્ત્વ વિભાગ, શિવકાત ભારતી સી એ પુરાતત્ત્વ વિભાગ, વિજયભાઈ ચોધરી નિયામક મોતીલાલ ચૌધરી ફાઉન્ડેશન મહેસાણા, વી.એલ.દેસાઈ, વી.એસ ઠાકોર, વી.એસ ઈટોલીયા એસ.એસ. પરમાર, એચ.પી.પટેલ,  એ.એસ.ચોધરી,  બી.એન.ચૌધરી વગેરે સહભાગી બન્યા હતા.

સંબંધિત સમાચાર