રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા28 નવેમ્બર, 2024| Super Admin

દશનામ ગોસ્વામી સમાજના વિરૂધ્ધ અભદ્ર ભાષાના ઉચ્ચારણો બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા થરાદમાં આવેદનપત્ર

દશનામ ગોસ્વામી સમાજના વિરૂધ્ધ અભદ્ર ભાષાના ઉચ્ચારણો બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા થરાદમાં આવેદનપત્ર

મહંત બળદેવનાથ ગુરુશ્રી વસંતનાથ દેવ દરબારની જગ્યા તા. કાંકરેજ સમગ્ર કરી સમગ્ર ગોસ્વામી સમાજની લાગણી દુભાવેલ હતી:કાંકરેજ તાલુકાના ગંગાપુર ગામે થળી મઠ મુકામે પ.પૂ. મહંતશ્રી ૧૦૦૮શ્રી જગદીશપુરીજી બાપુ તા. ૧૯-૧૧-૨૪ ના રોજ બ્રહ્મલીન (દેવલોક) થતા તા. ૨૨-૧૧-૨૦૨૪ ના રોજ થળી મઠ મુકામે સમગ્ર સેવકો, ભક્તગણ તેમજ સંતો, મહંતોની તેમજ હજારો ગ્રામજનોની હાજરીમાં નવા ગાદીપતી તરીકે મહંતશ્રી કાર્તિકપુરીજી બાપુની ચાદરવિધિ કરેલ હતી કોઈપણ સંત, મહંતશ્રી દેવલોક પામે તો તેમના સેવકગણ, સંતો, ગ્રામજનોની હાજરીમાં પાલખીયાત્રામાં કાઢવામાં આવે છે. પરંતુ અહીં માત્ર ગણ્યા ગાંઠયા લોકો દેવ દરબારની જગ્યાના મહંત બળદેવનાથ ગુરુશ્રી વસંતનાથ તા. કાંકરેજ સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ વિરૂધ્ધ અશોભનીય અને અભદ્ર બેફામ વાણી વિલાસ કરી આ ગોસ્વામી સમાજ શું કરી લેશે તેવું સમગ્ર સમાજને જણાવેલ છે. 

જેથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ તેમનો વિડીયો જોઈ ખૂબ જ આઘાત સાથે દુઃખની લાગણી અનુભવેલ છે.જેથી આવી અભદ્ર અને અશોભનીય વાણીના વિરૂધ્ધમાં થતી કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવે છે. તેમજ આ બાબતે સમગ્ર વાવ-થરાદ તાલુકા દશનામ ગોસ્વામી સમાજની માનહાનિ થયેલ છે. જેથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજને લાગણી દુભાયેલ હોઈ મહંત બળદેવનાથ બોલેલ અપશબ્દો પાછા ખેંચવા સમાજની માંગણી. જેથી આપ સાહેબને વિનંતી કે બળદેવનાથ ગુરૂશ્રી વસંતનાથ દેવ દરબાર મઠ તા. કાંકરેજ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજની માંગણી છે. તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

સંબંધિત સમાચાર