રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ18 જૂન, 2025| Super Admin

પાટણના મુખ્ય માર્ગો પર સર્જાયેલા ખાડા રાજને લઇ લોકોને ભોગવી પડતી મુશ્કેલી

પાટણના મુખ્ય માર્ગો પર સર્જાયેલા ખાડા રાજને લઇ લોકોને ભોગવી પડતી મુશ્કેલી
લોકોની મુશકેલીઓ દૂર કરવા કોંગ્રેસ સમિતિ પાલિકાને આવેદનપત્ર પાઠવ્યુ; પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા હાથ ધરાયેલી ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી તેમજ જીબી દ્વારા ચાલતી અંડર ગ્રાઉન્ડ વાયરીંગની કામગીરીને લઈને પાટણ શહેરના મુખ્ય માર્ગો સહિત વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા ખોદકામ બાદ તેનું યોગ્ય રીતે પુરાણ નહીં કરાતા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડા રાજ સજૉયુ છે. શહેરના બગવાડા દરવાજાથી સુભાષ ચોક તરફ જવાના માર્ગ પર અને વેરાઈ ચકલા તરફ જવાના માર્ગ પર ખોદકામ કર્યા બાદ તેનું વ્યવસ્થિત રીતે પુરાણ નહીં કરાતા અને બે દિવસ પડેલા વરસાદ ના કારણે માર્ગો પર પોલાણ સજૉતા માગૅ પરથી પસાર થતાં અનેક વાહનો આ ખાડાઓમાં ફસાવાની ધટના બનતાં વાહન ચાલકોની મુશકેલીઓ વધી છે છતાં પાલિકા દ્વારા કે જીઈબી દ્રારા ખાડાઓના યોગ્ય પુરાણ ની કામગીરી હાથ નહિ ધરાતા ગુરૂવારે પાટણ કોગ્રેસ દ્રારા શહેરીજનોને સાથે રાખીને લોકોને ભોગવવી પડતી મુશકેલીઓ દુર કરવા શહેરમાં આડેધડ ખોદવામાં આવેલા ખાડાઓ મામલે બુધવારે સાજે ૪-૦૦ કલાકે પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હોવાનું શહેર કોગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલે જણાવ્યું છે.

સંબંધિત સમાચાર