રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ15 જૂન, 2026| Super Admin

પાટણ એસ.ટી. તંત્ર સમક્ષ નવી માંગ: સરસ્વતી બસ સ્ટેન્ડને નાઇટ હોલ્ટ બનાવો

પાટણ એસ.ટી. તંત્ર સમક્ષ નવી માંગ: સરસ્વતી બસ સ્ટેન્ડને નાઇટ હોલ્ટ બનાવો

ગુજરાત રાજ્ય સમસ્યા મંચ(સુચિત) ના સંયોજક  શૈલેષભાઈ નાયી દ્રારા લેખિતમાં રજૂઆત કરી

પાટણ ડેપોની તેમજ અન્ય વિભાગોની બસોનું રાત્રી રોકાણ ચોરમારપુરા ખાતે સરસ્વતી તાલુકાના ડેપોમા કરવા રાજ્ય સરકાર સમક્ષ  ગુજરાત રાજ્ય સમસ્યા મંચ(સુચિત) ના સંયોજક અને સામાજિક,સેવાભાવી યુવા અગ્રણી શૈલેષભાઈ નાયી દ્રારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામ ખાતે કરોડો ના ખર્ચે નિર્માણ પામેલા આધુનિક અને સુવિધાસભર સરસ્વતી બસ સ્ટેન્ડનો વધુ અસરકારક ઉપયોગ થાય તે માટે અહીં નાઈટ હોલ્ટની વ્યવસ્થા શરૂ કરવાની માંગ ઉઠતા આ અંગે તેઓએ નાયબ મુખ્યમંત્રી, મંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી પ્રવીણભાઈ માળી સહિત ગુજરાત રાજય એસટી વિભાગ ના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે હાલમાં પાટણ ડેપો ખાતે વિવિધ વિભાગોની એસ.ટી. બસો રાત્રિ રોકાણ માટે આવે છે. 

જો આ તમામ બસોને સરસ્વતી તાલુકાના ચોરમારપુરા સ્થિત નવા બસ સ્ટેન્ડ ખાતે નાઈટ હોલ્ટ આપવામાં આવે તો બસ સ્ટેન્ડની રોનકમાં વધારો થશે અને સરકારી સુવિધાઓનો વધુ સદુપયોગ થઈ શકશે.પાટણ શિહોરી હાઈવે ઉપર આવેલ ચોરમારપુરા ખાતે સરસ્વતી તાલુકા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, કોર્ટ કચેરી,સાયન્સ મ્યુઝિયમ તેમજ કેન્દ્રીય વિદ્યાલય જેવી મહત્વપૂર્ણ સંસ્થાઓ આવેલી હોવાથી આ વિસ્તાર ઝડપથી વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હોવાનું રજૂઆત માં તેઓએ જણાવી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી સરસ્વતી બસ સ્ટેન્ડને નાઈટ હોલ્ટ કેન્દ્ર તરીકે વિકસાવવા માંગ કરી છે.

સંબંધિત સમાચાર