રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ29 માર્ચ, 2025| Super Admin

આંતર વિભાગીય ક્રિકેટ લીગ સીઝન-૧ મા વિજેતા બનતી પાટણ પોલીસ વિભાગ ટીમ

આંતર વિભાગીય ક્રિકેટ લીગ સીઝન-૧ મા વિજેતા બનતી પાટણ પોલીસ વિભાગ ટીમ
જિલ્લા કલેકટર દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી લીસ્ટ ઓફ પાટણ ડિસ્ટ્રિક્ટ રેવન્યુ ઓફિસર્સ એન્ડ રેવન્યુ એમ ઇન્ટ્રોડક્શન બુકલેટનું વિમોચન કરાયું; પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના વરદ હસ્તે આંતર વિભાગીય ક્રિકેટ લીગ સીઝન-૧ માં વિજેતા પાટણ પોલીસ વિભાગની ટીમને શનિવારે જિલ્લા સેવા સદન ખાતે ટ્રોફી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કલેકટરની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ક્રિકેટ લીગ સીઝન-૧ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વહીવટી તંત્રના વિવિધ વિભાગોની ટીમે ભાગ લીધો હતો. જેમાં પોલીસ વિભાગ ની ટીમ ચેમ્પિયન બની હતી. જયારે સેકન્ડરી અને હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની ટીમ ઉપવિજેતા બની હતી બન્ને ટીમોને કલેકટર દ્વારા વિજેતા ટ્રોફી અને રનર્સ અપ ટ્રોફી એનાયત કરી હતી. જયારે સારી રમત રમનાર ખેલાડીઓનું પણ કલેકટરના હસ્તે મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં લીસ્ટ ઓફ પાટણ ડિસ્ટ્રિક્ટ રેવન્યુ ઓફિસર્સ એન્ડ રેવન્યુ એમ ઇન્ટ્રોડક્શન બુકલેટનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર