રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ2 જુલાઈ, 2025| Super Admin

પાટણ; સંતાલુપુરના ગામોમાં પ્રથમ વરસાદમાં જ કાદવ કીચડનું સામ્રાજ્ય  

પાટણ; સંતાલુપુરના ગામોમાં પ્રથમ વરસાદમાં જ કાદવ કીચડનું સામ્રાજ્ય  

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગડસઈ ગામમાં પ્રથમ વરસાદે જ કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. ગામના મુખ્ય માર્ગ અને પાંચ ગામને જોડતા રસ્તા પર વરસાદી પાણી ભરાવાથી ઠેર-ઠેર કીચડ જામ્યો છે. આ પરિસ્થિતિમાં વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં ઠેર-ઠેર પાણીના ખાબોચિયાં ભરાયા છે. આ કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. ગ્રામજનોએ આ સમસ્યા અંગે ગામ પંચાયતમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. જોકે, સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગામના સરપંચની તાનાશાહી વચ્ચે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. સરકારની સ્વચ્છતા ઝુંબેશ છતાં ગામમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. સરકારી ગ્રાન્ટનો ઉપયોગ માત્ર કાગળ પર જ થતો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે જો આગામી સમયમાં રોગચાળો ફાટી નીકળશે તો તેની જવાબદારી તંત્રની રહેશે.

સંબંધિત સમાચાર