રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ30 જૂન, 2025| Super Admin

પાટણ; ડીપીના ટ્રાન્સફોર્મર મા ફસાયેલ વાંદરી અને તેના બચ્ચાનો જીવ બચાવતા જીવદયા પ્રેમીઓ

પાટણ; ડીપીના ટ્રાન્સફોર્મર મા ફસાયેલ વાંદરી અને તેના બચ્ચાનો જીવ બચાવતા જીવદયા પ્રેમીઓ

ચોમાસા ની સિઝન મા મનુષ્ય અને જાનવરોને ઈલેક્ટ્રીક શોક લાગવાની ધટનાઓ અવાર-નવાર પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે આવી જ એક ધટના સોમવારે પાટણ શહેરના હાઈવે માગૅ પરની ડીપીના ટ્રાન્સફોર્મર માં ફસાયેલ એક વાંદરી અને તેના બચ્ચા સાથે બનતાં અને આ બાબતની જાણ જીવદયા પ્રેમીઓને થતાં તેઓએ તાત્કાલિક આ વિસ્તારનો વિજ પ્રવાહ બંધ કરાવી ડીપીના ટ્રાન્સફોર્મર મા ફસાયેલ વાંદરી અને તેના બચ્ચા ને સિફત પૂવૅક રીતે બહાર કાઢયા હતા. જોકે આ બનાવમાં વાંદરી ને પગના ભાગમાં શોક લાગવાથી પહોચેલી ઈજાઓની સારવાર માટે જીવદયા પ્રેમીઓએ પાટણમાં જીવદયાનું કાર્ય કરતાં હર્ષદભાઈ પંચોલી, નીરવભાઈ પટેલ અને બંટીભાઈ શાહ નો સંપર્ક કરતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત વાંદરીના પગના ભાગે જરૂરી દવા સાથે પાટા પટ્ટી કરી હતી.  

સંબંધિત સમાચાર