રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ21 જૂન, 2025| Super Admin

ચાણસ્મા ના સુણસર ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતી પાટણ એલસીબી ટીમ

ચાણસ્મા ના સુણસર ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતી પાટણ એલસીબી ટીમ

દારૂ- બિયર ની બોટલ નંગ ૫૮૮ કિ.રૂ.૧.૩૫, ૮૮૮નો મુદ્દામાલ હસ્તગત કરાયો; ચાણસ્મા ના સુણસર ગામેથી પાટણ એલસીબી ટીમે બાતમીના આધારે રેડ કરી દારૂ- બિયર ની બોટલ નંગ ૫૮૮ કિ.રૂ.૧.૩૫, ૮૮૮નો મુદ્દામાલ હસ્તગત કરી ગુનામાં સંડોવાયેલા શખ્સ વિરુદ્ધ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન નો ગુનો નોંધી આગળની તપાસ ચાણસ્મા પોલીસ ને સોપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્રારા આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુસંધાને પ્રોહીબીશન/જુગાર લગતની ગેરકાયદેસરની પ્રવૃત્તિ દુર કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોઈ જે આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ટીમના માણસો ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે, સુણસર ગામે સાગરજી ચંપુજી ઝાલા રહે-ખલીપુર સુણસર વાળાના ખેતરમા તેના ભોગવટા વાળા છાપરામાં રેઇડ કરતા છાપરામાં ઈટોનાઢગલા નીચે સંતાડેલ વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ- ટીન નંગ-૫૮૮ કિ. રૂ. ૧,૩૫,૮૮૮ મળી આવ્યો હતો જોકે પોલીસ ની રેડ દરમ્યાન ગુનામાં સંડોવાયેલાસાગરજી ચંપુજી ઝાલા  હાજર મળી આવેલ ન હોય ટીમે વિદેશી દારૂ ના જથ્થાને હસ્તગત કરી ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન નો ગુનો દાખલ કરાવી આગળ ની તપાસ ચાણસ્મા પોલીસ ને સોપી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર