રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ6 ફેબ્રુઆરી, 2025| Super Admin

પાટણ એલસીબી ટીમે સાંતલપુર હાઈવે પર નાકાબંધી કરી વિદેશી દારૂ ભરેલ સ્ક્રોપીઓ ઝડપી

પાટણ એલસીબી ટીમે સાંતલપુર હાઈવે પર નાકાબંધી કરી વિદેશી દારૂ ભરેલ સ્ક્રોપીઓ ઝડપી
ચાલક ઝડપાયો જયારે અન્ય એક વ્યક્તિ ફરાર થતાં ગુનામાં સંડોવાયેલા કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી; પાટણ એલસીબી ટીમે સાંતલપુર હાઈવે પર બાતમીના આધારે નાકાબંધી કરી વિદેશી દારૂ ભરીને પસાર થતી સ્ક્રોપીઓ ગાડી ને ચાલક સાથે ઝડપી ભાગી છુટેલા એક શખ્સ સહિત ગુનામાં સંડોવાયેલા કુલ ચાર શખ્સો સામે ગુનોનોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નં.GJ-39-CA-8901માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે અને જે ગાડી રાધનપુર બાજુથી આવી સાંતલપુર બાજુ જનાર છે. જે હકીકત આધારે ટીમે સાંતલપુર હાઇવે ઉપર નાકાબંધી કરી બાતમી મુજબ ની નંબરવાળી સફેદ કલરની સ્કોર્પિયો ગાડી પસાર થતાં તેને ઉભી રખાવતાં ગાડીમાં બેસેલ એક ઇસમ ટીમ ને જોઈ નાસી જતાં ટીમે ચાલક ને ઝડપી ગાડીની તલાસી લેતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ - ટીન નંગ ૧૨૪૮ કિં.રૂ.૧,૫૬,૦૦૦ નો મળી આવતા ટીમે ગાડી ચાલકને વિદેશી દારૂ ના જથ્થા સાથે સ્ક્રોપીઓ ગાડી ને પોલીસ હસ્તગત કરી વારાહી પો.સ્ટે. ખાતે ગુનો રજી.કરાવતા પોલીસે પકડાયેલ આરોપી જેઠાભાઈ ગજાભાઇ રબારી રહે. અનારપુરગઢ તા.ધાનેરા જિ.બનાસકાંઠા સહિત ગુનામાં સંડોવાયેલા રમેશભાઇ ગોદારા (બિસ્નોઇ) રહે.સાંચોર (નાસી જનાર આરોપી), ભાવેશ ખગારાભાઇ ખટાણા (રબારી) રહે.પાથાવાડા તા.દાંતીવાડા જિ.બનાસકાંઠા (પાયલો ટીંગ કરનાર), પીરાભાઇ દેવાશી (રબારી) રહે.પાંચલા (દારૂ ભરાવનાર)અને સાંથલી ગામે દારૂ ભરેલ ગાડી લેવા આવનાર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર