રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ27 જાન્યુઆરી, 2025| Super Admin

પાટણ એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ ઇક્કો ગાડી ઝડપી પાડી

પાટણ એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ ઇક્કો ગાડી ઝડપી પાડી
વિદેશી દારૂ,બીયર બોટલટીન નંગ- 260 સાથે કુલ રૂ.4,02,250 નો મુદ્દામાલ ઝડપી કાયૅવાહી હાથ ધરી: પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી દ્રારા પાટણ જીલ્લામાંથી પ્રોહીલગતની ગે.કા.પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગરે એલ.સી.બી.સ્ટાફના માણસો સાથે પાટણ ટાઉનમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ સધન બનાવ્યું હતું. જે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, એક ઇક્કો ગાડી નં.GJ -02- BH- 8773 માં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી પાટણ ટાઉન વિસ્તારમાંથી પસાર થનાર છે. જે હકીકત આધારે ટીમે પાટણ ટીબી ત્રણ રસ્તા વોચ રહી હકીકતવાળી ઇક્કો ગાડીનો પીછો કરી પકડી ચેક કરતાં ઇક્કો ગાડીમાંથી ગે.કા.ભારતીય બનાવટના વિદેશી દારૂ,બીયરની કુલ બોટલ-ટીન નંગ-260 કિ.રૂ.97,250તથા ઇક્કો ગાડી કિં.રૂ. 3 લાખ તથા મોબાઇલ ફોન નંગ-1 કિં.રૂ.5000 મળી કુલ કિં.રૂ.4,02,250 ના મુદામાલ સાથે અજીતજી ગમનજી ચેનજી ઠાકોર રહે.વિભાનેસડા તા.કાંકરેજ જિ.બનાસકાંઠા વાળા ની અટકાયત કરી આ ગુનામાં સંડોવાયેલાપરેશજી પાંચાજી ઠાકોર રહે.ભલગામ તા. કાંકરેજ જી.બનાસકાંઠા,પ્રકાશજી છનાજી ઠાકોર રહે.રાણકપુર તા.કાંકરેજ જી.બ.કાં, વિરેન્દ્રસિંહ વનરાજસિંહ વાઘેલા રહે.ભલગામ તા.કાંકરેજ જી.બનાસકાંઠામુકેશભાઇ મોહનભાઇ વજીર રહે.લાખણી જી.બનાસકાંઠા અને અજય છારા સામે  પાટણ સીટી "બી" ડીવી. પો.સ્ટે.માં ગુન્હો નોધાવી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર