રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ28 માર્ચ, 2025| Super Admin

પાટણ એલસીબી પોલીસે સમી અને વાવ પંથકનાં વિસ્તાર માંથી ચોરી કરેલ બાઈકો સાથે એક ઇસમને ઝડપી લીધો

પાટણ એલસીબી પોલીસે સમી અને વાવ પંથકનાં વિસ્તાર માંથી ચોરી કરેલ બાઈકો સાથે એક ઇસમને ઝડપી લીધો

ગુનામાં સંડોવાયેલા અન્ય એક ઈસમને ઝડપી લેવા ચક્રો ગતિશીલ બનાવ્યાં; પાટણ એલસીબી પોલીસે સમી અને વાવ પંથકના વિસ્તારમાંથી ચોરી કરેલ બાઈકો સાથે ઠાકોર દિલીપભાઇ સોનાભાઇ રહે.ગડસઇ તા.સાંતલપુર જી.પાટણવાળા ને ચોરીના બે બાઈકો સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા સિન્ધી (ડફેર) સલીમ સુમાર રહે.વાદળીથર તા.સાંતલપુર જી.પાટણને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લામાં બનેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર અને એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો મિલ્કત સંબંધી અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ રાધનપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે રાધનપુર રામદેવ હોટલ પાસેથી ચોરીના બે બાઈકો સાથે ઠાકોર દિલીપભાઇ સોનાભાઇ રહે.ગડસઇ તા.સાંતલપુર જી.પાટણવાળાની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી સારુ રાધનપુર પો.સ્ટે.ખાતે સોંપી આ ગુનામાં સંડોવાયેલ સિન્ધી (ડફેર) સલીમ સુમાર રહે. વાદળીથર તા.સાંતલપુર જી.પાટણને ઝડપી લેવા ચક્રો ગતિશીલ બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર