રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ20 જુલાઈ, 2025| Super Admin

પાટણ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જૂન સુધીમાં કુલ 34 નમૂના લીધા

પાટણ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જૂન સુધીમાં કુલ 34 નમૂના લીધા
કુલ 156 ટેસ્ટ રિપોર્ટમાંથી 147 સેમ્પલ પાસ, 9 નમૂના મિસ બ્રાન્ડેડ અને અનસેફ સાબિત થયા પાટણ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જૂન-2025 સુધીમાં કુલ 34 નમૂના લીધા છે જેમાં 20 રેગ્યુલર અને 14 સર્વેલન્સ નમૂનાઓનો સમાવેશ થાય છે. જયારે 156 ટેસ્ટ રિપોર્ટ માંથી 147 સેમ્પલ પાસ થયા છે. 9 નમૂના મિસ બ્રાન્ડેડ અને અનસેફ સાબિત થયા છે.પાટણ કોર્ટ અને એડજ્યુ ડીકેટિંગ કોર્ટમાં કેસોની સ્થિતિ જોઈએ તો, જૂન માસના અંતે PFA હેઠળ એક કેસ અને FSSAI-2006 હેઠળ 18 કેસ પેન્ડિંગ છે. કોર્ટમાં ત્રણ કેસ પેન્ડિંગ છે. જૂન માસની શરૂઆતમાં કુલ 23 કેસ પેન્ડિંગ હતા. આ મહિના દરમિયાન માત્ર એક નવો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ચાણસ્મા તાલુકાના જસલપુર ગામે વ્યાજબી ભાવની નવી દુકાન મંજૂર કરવા સહિતના મુદ્દાઓની ચર્ચા થઈ હતી.બેઠકમાં સિદ્ધપુરની ત્રણ અને પાટણની બે સસ્તા અનાજની દુકાનોના મર્જની કાર્યવાહી પણ મંજૂર કરવામાં આવી છે. પાટણની બે દુકાનો માટે વખારના સ્થળો અને એક દુકાનના સ્થળ ફેરફાર અંગેની અરજી પર ચર્ચા થઈ હતી. બેઠકમાં પાટણના અગ્રણીએ ફુડ વિભાગને લગતી રજૂઆત કરી હતી કે ભેળસેળ મુદ્દે લેવાયેલા સેમ્પલોના ટેસ્ટિંગ રિપોર્ટ આવે ત્યાં સુધીમાં વેપારીનો માલ એક્સપાયર્ડ થઈ જતો હોવાથી વેપારીઓને નુકસાન થાય છે.      
  • Beta
Beta feature

સંબંધિત સમાચાર