રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ17 મે, 2025| Super Admin

પાટણ જિલ્લા કક્ષાની જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

પાટણ જિલ્લા કક્ષાની જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને શનિવારે જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમીતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ મુદ્દાઓને લઇને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ધારાસભ્યો દ્વારા કરેલી રજૂઆતનું તાત્કાલિક નિવારણ લાવવા જિલ્લા કલેકટરતુષાર ભટ્ટ દ્વારા સંબધિત વિભાગના અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ વિભાગોને લોકો તરફથી મળેલ અરજીઓ અને પ્રશ્નોની જિલ્લા કલેકટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે કલેકટરના અધ્યક્ષ સ્થાનેકાયદો અને વ્યવસ્થાની બેઠક, ધાર્મિક દબાણો અંતર્ગત બેઠક, જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક, નાર્કોટીક્સ ડ્રગ્સની ગેરકાયદેસર હેરા-ફેરી અંગેની NCORD કમિટીની બેઠક (પોલીસ અધિક્ષક),રોડ સેફટીની બેઠક, ડિસ્ટ્રીકટ ગ્રીવન્સ રીડ્રેસલ કમિટી અંતર્ગત ટાસ્ક ફોર્સની બેઠક, બાળશ્રમ યોગી નાબુદી ટાસ્ક ફોર્સ અને પુનઃવસન સમિતિની બેઠક, પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ લેવલ મોનીટરીંગ કમિટીની બેઠક, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક,અને જિલ્લા લેન્ડ કમિટીની બેઠક (વિકાસ શાખા) યોજાઇ હતી. જેમાં કલેકટર એ જરૂરી સૂચન અને માર્ગદર્શન સાથે જે તે વિભાગના પ્રશ્નોની સમીક્ષા કરી હતી. બેઠકમાં ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે નાયી,પ્રાંતઅધિકારીઓ સહિત સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર