પાટણ જિલ્લા મહિલાઓ એ પાટણ શહેર સહિત જિલ્લામાં ધમધમતા દારૂ- જુગારના અડ્ડાઓ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહિ આવે તો જનતા રેડ કરવાની ચિમકી આપી હતી. પાટણ જિલ્લા કોગ્રેસ મહિલાઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.
પાટણ જિલ્લા કોગ્રેસની મહિલાઓ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં મેદાનમાં આવી

મહિલાઓએ ભાજપ સરકાર અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચાર કર્યા
પાટણ શહેર સહિત જિલ્લામાં દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની ચીમકી
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ના સમર્થન માં ગુરૂવારે પાટણ જિલ્લા કોંગ્રેસ મહિલાઓએ રેલી યોજી ભાજપ સરકાર અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે સૂત્રોચાર કરી દારૂ જુગારના અડ્ડાઓ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરવાની માગ સાથે જિલ્લા પોલીસ વડા ની કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.
પાટણ જિલ્લા મહિલાઓ એ પાટણ શહેર સહિત જિલ્લામાં ધમધમતા દારૂ- જુગારના અડ્ડાઓ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહિ આવે તો જનતા રેડ કરવાની ચિમકી આપી હતી. પાટણ જિલ્લા કોગ્રેસ મહિલાઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.
પાટણ જિલ્લા મહિલાઓ એ પાટણ શહેર સહિત જિલ્લામાં ધમધમતા દારૂ- જુગારના અડ્ડાઓ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહિ આવે તો જનતા રેડ કરવાની ચિમકી આપી હતી. પાટણ જિલ્લા કોગ્રેસ મહિલાઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ: યુવતીની છેડતી બાદ પરિવાર પર હુમલો
21 કલાક પહેલા
પાટણરાધનપુરમાં તંત્રની લાલ આંખ: 596 કિ.ગ્રા. શંકાસ્પદ મીઠાનો જથ્થો જપ્ત
21 કલાક પહેલા
પાટણપાટણ સહિત જિલ્લામાં ઇદે મિલાદુન્નબીનીના જુલુસમાં હજારો મુસ્લિમ બિરાદરો જોડાયા
21 કલાક પહેલા
પાટણચૂંટણી જંગ જામ્યો: વારાહી માર્કેટયાર્ડ માટે 9 સપ્ટેમ્બરે મતદાન
21 કલાક પહેલા