રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા16 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાંથાવાડા દાંતીવાડા પોલીસે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડી ચાલકોને દંડ ફટકાર્યો

પાંથાવાડા દાંતીવાડા પોલીસે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડી ચાલકોને દંડ ફટકાર્યો

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અધિક્ષક પ્રશાંત સુમ્બેના માર્ગ દર્શન હેઠળ જીલ્લામાં માર્ગ સલામતિ  ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક ગાડીઓ નંબર પ્લેટ અને કાચ પર બ્લેક ફિલમ કરી ફરતા હોય છે. જે લોકોની સુરક્ષાને લઈ અનેક સવાલો ઉભા થાય છે. પરંતુ નવનિયુક્ત જીલ્લા પોલીસ વડાની કડક સુચના અનુસાર પાંથાવાડા અને દાંતીવાડા ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આ ઝુંબેશ અંતર્ગત વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા આવે તે માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ નંબર પ્લેટ વગર અને કાળા કાચ વાળી ગાડીચાલકોને સ્થળ પર જ દંડ ફટકારવામા આવ્યો હતો. વિસ્તારમાં પોલીસે લાલ આંખ કરી કડક કાયૅવાહી કરતા કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડી ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.    

સંબંધિત સમાચાર