રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 જૂન, 2025| Super Admin

પાલનપુરની મહિલા સાથે જાતીય માંગણી કરતા ચકચાર

પાલનપુરની મહિલા સાથે જાતીય માંગણી કરતા ચકચાર
કેશરગામના શખ્સે ઓડિયો તેમજ બિભસ્ત વીડિયો મોકલી મહિલાની પજવણી કરી; શરીર સંબંધ બાંધવાના ઇરાદે મહિલા જાતીય માંગણી કરાતા ફરિયાદ; પાલનપુરમાં પોતાના ત્રણ સંતાન સાથે રહેતી એક મહિલાને થરાદ તાલુકાના કેશરગામના એક ઇસમ દ્વારા વોટ્સેપ કોલ કરી તેમજ ઓડિયો ક્લિપ તેમજ બિભસ્ત વીડિયો મૂકીને શરીર સંબંધ બાંધવાના ઇરાદે જાતીય માંગણી કરવામાં આવતા મહિલાએ આ મામલે પૂર્વ પોલીસ મથકે તેની પજવણી કરતા આ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે સૂઇગામ તાલુકાના એક ગામની મહિલાનો પતિ ધંધાર્થે બહાર રહેતો હોય આ મહિલા તેના ત્રણ બાળકોને ભણાવવા માટે પાલનપુર રહેતી હોય આ મહિલાના મોબાઈલ પર એક વર્ષ અગાઉ અજાણ્યા નંબર થી મેસેજ આવવા લાગ્યા હતા જે શખ્સે પોતાની ઓળખ થરાદ તાલુકાના કેશરગામ નો અરજણ જગમાલભાઇ દેસાઈ રબારી હોવાની આપી હતી આ શખ્સ અવાર નવાર ઓડિયો ક્લિપ તેમજ બિભસ્ત વીડિયો મૂકીને આ મહિલા સાથે શરીર સંબંધ બાંધવાના ઇરાદે જાતીય માંગણી કરી ને પજવણી કરતા આખરે આ મહિલાએ આ રોમિયો થી છુટકારો મેળવવા તેની સામે કાર્યવાહી કરવા પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર