રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 જુલાઈ, 2025| Super Admin

પાલનપુર સેશન્સ કોર્ટે ચાર વર્ષ જૂના હુમલાના કેસમાં ચુકાદા સંભળાવ્યો...!

પાલનપુર સેશન્સ કોર્ટે ચાર વર્ષ જૂના હુમલાના કેસમાં ચુકાદા સંભળાવ્યો...!
યુવક પર તલવાર વડે હુમલા બનાવમાં મહિલા સહિત છ આરોપીને પાંચ વર્ષ સખત કેદની સજા..! પાલનપુરના જનતાનગરમાં વર્ષ 2021 માં ઘર આગળ ઝગડા નહિ કરવાનું કહેવા જતા છ વ્યક્તિઓ દ્વારા યુવક પર તલવાર અને ધોકા વડે હુમલો કરાયો હતો. જેમાં યુવક ગંભીર ઘાયલ થયો હતો. જે અંગે છ વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો. જે કેસ પાલનપુરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે છ આરોપીને પાંચ પાંચ વર્ષ સખ્ત કેદની સજા અને પાંચ પાંચ હજાર દંડ ફટકાર્યો છે. પાલનપુરના જનતા નગરમાં ગત તા.મે 2021 ના રોજ પ્રવિણભાઇ શાંતિભાઇ પટણી નામના યુવકે તેમના ઘર આગળ હોબાળો અને ઝગડા નહિ કરવાનું કહેતા ઉશ્કેરાયેલા સમીર ઉર્ફે પારલે રફીકખાન નાગોરી, શરીફાબેન ગુલાબખાન નાગોરી, મોઈન નવાબખાન પઠાણ,આસિફ ઉર્ફે બાદશાહ એહસાન વાઘેલા, ફૈસલ ઉર્ફે ખોરી બિસ્મિલ્લાખાન પઠાણ અને અરબાઝ અયુબભાઇ સિંધીએ પ્રવીણભાઇ પટણી પર તલવાર અને ધોકાઓ વડે હુમલો કરી માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે આરોપીઓ સામે પૂર્વ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ પાલનપુર સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ શુભદા કૃષ્ણકાંત બક્ષીએ આધાર પુરાવાને ધ્યાને લઇ આરોપીઓને તકસીરવાર ઠેરવી ઉપરોક્ત તમામ છ આરોપીઓને પાંચ પાંચ વર્ષ સખ્ત કેદની સજા અને પાંચ પાંચ હજારનો દંડ કરતો ચુકાદો આપ્યો છે.

સંબંધિત સમાચાર