રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા5 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુર નશાબંધી કચેરીના ઇ.ચા. અધિક્ષક રૂ.7000ની લાંચ લેતા ઝડપાયા

પાલનપુર નશાબંધી કચેરીના ઇ.ચા. અધિક્ષક રૂ.7000ની લાંચ લેતા ઝડપાયા
હેલ્થ પરમીટના લાયસન્સ માટે લાંચ માંગી હતી: એસીબી ના છટકામાં સપડાયા; બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર સ્થિત નશાબંધી અને આબકારી કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક રૂ.7,000 ની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાઈ ગયા હતા. હેલ્થ પરમીટના લાયસન્સ માટે લાંચ લેતા ઝડપાયેલા ઇન્ચાર્જ અધિક્ષકને ઝડપી લઈ એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ફરીયાદીએ હેલ્થ પરમીટ લાયસન્સ મેળવવા માટે નશાબંધી અને આબકારીની કચેરી પાલનપુર ખાતે અરજી કરી હતી.જે હેલ્થ પરમીટનું લાયસન્સ આપવા સારું આક્ષેપિત હિતેન્દ્ર સિંહ ઘનશ્યામસિંહ મસાણી , હોદ્દો- નાયબ નિરીક્ષક, વર્ગ-૩, (હાલ-ઇન્ચાર્જ અધિક્ષક)એ કાયદેસરની ફી ઉપરાંત રૂ.7,000/- ની લાંચની માગણી કરી હતી. જોકે, ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ના હોઇ તેઓએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જે લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી કચેરીમાં જ ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. જેથી એસીબીએ લાંચની રકમ રિકવર કરી આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર