રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 માર્ચ, 2026| Super Admin

પાલનપુર પાલિકાનું 2026-27નું રૂ.83 કરોડની પૂરાંતવાળું બજેટ રજૂ કરાયું

પાલનપુર પાલિકાનું 2026-27નું રૂ.83 કરોડની પૂરાંતવાળું બજેટ રજૂ કરાયું
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાની કારોબારી કમિટીની આજરોજ બેઠક યોજાઈ હતી. જેમાં સને- 2026-27નું રૂ.83 કરોડની પૂરાંતવાળું બજેટ રજૂ કરાયું હતું. આ ઉપરાંત વિવિધ વિકાસના કામોને બહાલી અપાઈ હતી.ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાની કારોબારી કમિટીની બેઠક કારોબારી ચેરમેનની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં નગરપાલિકાનું રૂ.83 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરાયું હતું. જેને સાધારણ સભામાં મંજુર કરવા માટે બહાલી આપવામાં આવી હતી. જ્યારે શહેરમાં જીર્ણ હાલતમાં આવેલી રહેણાંક મિલ્કતો કે જેની વસુલાત થાય તેવી ન હોય તેવી મિલ્કતોનું.માંગણા બિલ વંચાણે લઈ રજીસ્ટરમાંથી રદ કરવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત યુડીપી 88 અંતર્ગત રૂ.8 કરોડની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસના કામોને મંજૂરી અપાઈ હોવાનું કારોબારી ચેરમેન પિયુષ પટેલે જણાવ્યું હતું.આ કારોબારીની બેઠકમાં પાલનપુર નગરપાલિકાના કારોબારી ચેરમેન,  કારોબારી કમિટીના સદસ્યો અને નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  ભંગારની હરાજી અને જૂના રેકર્ડનો નિકાલ કરાશે કારોબારીની બેઠકમાં પાલનપુર નગરપાલિકાના જુના રેકર્ડ રૂમમાં પડેલ રેકર્ડ જીર્ણ હાલતમાં હોઈ નિકાલ કરવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે પાલિકામાં પડેલ માલ સમાન ભંગારની હરાજી કરવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટના પોલ ઉપર તથા બ્રિજ ના પીલ્લરો પર જાહેરાતના બેનર્સ લગાવવાના ભાવો મંજૂર કરાયા હતા.  

સંબંધિત સમાચાર