પાલનપુર નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે સુનિતાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે દશરથસિંહ સોલંકીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. પાલિકાના આ નવા સુકાનીઓ આગામી સમયમાં શહેરના અટકેલા વિકાસ કાર્યોને વેગ આપશે તેવી સ્થાનિકોમાં આશા જાગી છે. શાસક પક્ષ દ્વારા આ બંને અનુભવી ચહેરાઓ પર પસંદગીનો કળશ ઢોળાતા પાલનપુરના વિકાસની દોર હવે તેમના હાથમાં આવી ગઈ છે.
પાલનપુર પાલિકાને મળ્યા નવા સુકાની: સુનિતા પટેલ અને દશરથસિંહ સોલંકીના હાથમાં વિકાસની દોર

ટેગ્સ:#Palanpur Municipality
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
1 દિવસ પહેલા
બનાસકાંઠાપડતર માંગણીઓને લઈને બૃહદ બનાસકાંઠાના કર્મીઓ હડતાળના માર્ગે..!
1 દિવસ પહેલા
