રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 જુલાઈ, 2025| Super Admin

પાલનપુર નગરપાલિકા દ્વારા રખડતા પશુઓ પકડીને ગૌશાળામાં ખસેડાયા

પાલનપુર નગરપાલિકા દ્વારા રખડતા પશુઓ પકડીને ગૌશાળામાં ખસેડાયા

પાલનપુર શહેરમાં જાહેર માર્ગો પર રખડતા પશુઓને લઈને નાગરિકો દ્વારા વારંવાર ફરિયાદો કરવામા આવતી ફરિયાદોને ધ્યાનમાં લઈ પાલનપુર નગરપાલિકા દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત, છેલ્લા બે દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 18 રખડતા પશુઓને પકડીને નજીકની ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે. રખડતા પશુઓના કારણે રોડ પર ટ્રાફિકની સમસ્યા, અકસ્માતો અને અનિવાર્ય ગંદકીનો સામનો નાગરિકોને કરવો પડતો હતો. આવા પશુઓના માલિકો સામે પણ પગલાં લેવા નગરપાલિકા દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા જાહેર નોટીસ પાઠવીને પશુપાલકોને રખડતા પશુઓ છોડવા પર દંડ અને કાયદેસર કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. પાલનપુર નગરપાલિકા દ્વારા આ ઝુંબેશ નિયમિત ચાલું રહેશે અને નગરપાલિકા શહેરને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. નાગરિકોને પણ સહયોગ આપવા અને તેમના પશુઓને ખુલ્લે છોડી ન દેવા અપીલ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર