રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા16 જૂન, 2025| Super Admin

Two-Minute Silence; પાલનપુર હોમગાર્ડ યુનિટે વિમાન ક્રેશમાં મૃતકોને વિશેષ શ્રદ્ધાંજલિ આપી

Two-Minute Silence; પાલનપુર હોમગાર્ડ યુનિટે વિમાન ક્રેશમાં મૃતકોને વિશેષ શ્રદ્ધાંજલિ આપી

અમદાવાદમાં 12 જૂન થયેલી વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર દેશને શોકમાં ગરકાવ કરી દીધો છે. પાલનપુર હોમગાર્ડ યુનિટે આજે પરેડ દરમિયાન વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. યુનિટના સભ્યોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનું મૌન પાળ્યું હતું. તેમણે મૃતકોના પરિવારજનોને આ દુ;ખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઓફિસર કમાન્ડિંગની આગેવાની હેઠળ પ્લાટુન કમાન્ડર સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર