રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 જુલાઈ, 2025| Super Admin

પાલનપુરની યુવતીને અમદાવાદના યુવક સાથેની દોસ્તી ભારે પડી; આરોપીને પોલીસે ઝડપી લીધો

પાલનપુરની યુવતીને અમદાવાદના યુવક સાથેની દોસ્તી ભારે પડી; આરોપીને પોલીસે ઝડપી લીધો
પાલનપુર પંથકની યુવતી સાથે મિત્રતા કરી ન્યૂડ ફોટા મેળવ્યા બાદ બ્લેકમેઈલ કરી અને દુષ્કર્મ આચર્યું હોવાની રાવ પાલનપુરમાં દુષ્કર્મના આરોપીને પોલીસે ઝડપી લીધો છે. આરોપી યુવતીના વીડિયો બનાવીને બ્લેકમેલ કરતો હતો. આરોપીએ યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી હતી. બાદમાં યુવતીને બ્લેકમેલ કરી રોકડ અને દાગીના સહીત 5 લાખ પડાવી લેતા ફરિયાદ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે કાર્યવહી કરી છે. પાલનપુર તાલુકાની યુવતીને બ્લેકમેઈલ કરી તેના અશ્લીલ વીડિઓ ફોટા ઉતારી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. યુવતીના વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી આરોપીએ રોકડા અને દાગીના મળી 5 લાખ 70 હજાર રૂપિયા કઢાવી લેતા ફરિયાદ નોંધાઇ હતી. નવા વાડજ અમદાવાદના અને મૂળ પાલનપુરના ભુતેડીના આરોપી દર્શન ચૌહાણની પોલીસે અટકાયત કરી છે. પાલનપુર તાલુકા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર