રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુર ફાયર વિભાગ દ્વારા અંડર વોટર ડ્રોન કેમરાનુ ડેમોસ્ટ્રેશન કરાયું

પાલનપુર ફાયર વિભાગ દ્વારા અંડર વોટર ડ્રોન કેમરાનુ ડેમોસ્ટ્રેશન કરાયું

પાલનપુર પાલિકા ફાયર વિભાગ દ્વારા અન્ડરવોટર ડ્રોન કેમેરાનું મંગળવારે ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અંડર વોટર ડ્રોન કેમેરાની મદદથી પાણીમાં ડૂબેલા વ્યક્તિના મૃતદેહને શોધવામાં સફળતા મળશે. આકસ્મિક ઘટનાઓમાં પાણીમાં ડૂબી જવાથી લોકોના મૃત્યુ થતા હોય છે ત્યારબાદ તેના મૃતદેહને શોધવામાં બે થી ત્રણ દિવસનો સમય લાગી જતો હોય છે અને મૃતદેહને શોધવામાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે હવે ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકામાં અંડર વોટર ડ્રોન કેમેરો આપવામાં આવ્યો છે આ કેમેરા થકી પાણીમાં ડૂબેલા મૃતદેહને ઝડપથી શોધીને બહાર નીકાળવામાં મદદ મળશે અંડર વોટર ડ્રોન કેમેરો રિમોટ કંટ્રોલથી એક્ટિવેટ થશે અને પાણીની અંદર ડૂબેલા વ્યક્તિને બહાર લેપટોપની ડિસ્પ્લે પર જોઈ શકાશે જેથી કરીને તેનું લોકેશન ટ્રેપ કરી મૃતદેહને બહાર કાઢવામાં આ કેમેરો મહત્વની ભૂમિકા અદા કરશે પાલનપુર ફાયર વિભાગ ના અધિકારી સાથે પાલનપુરમાં તોરણ ક્લબના સ્વિમિંગ પૂલમાં આ અંડર વોટર ડ્રોન કેમેરા નું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ડેમોસ્ટ્રેશનમાં આ કેમેરો સફળ સાબિત થયો છે અને કહી શકાય કે આગામી દિવસોમાં પાણીમાં ડૂબેલા વ્યક્તિના મૃતદેહને શોધવામાં ખૂબ જ સરળતા રહેશે.

સંબંધિત સમાચાર