રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા4 જૂન, 2025| Super Admin

પાલનપુર; ધાણધા ગામે ચાર વર્ષ પહેલા લગ્નમાં ફાયરિંગ કરવા મુદ્દે ફરિયાદ નોંધાઇ

પાલનપુર; ધાણધા ગામે ચાર વર્ષ પહેલા લગ્નમાં ફાયરિંગ કરવા મુદ્દે ફરિયાદ નોંધાઇ
નિવૃત્ત આર્મીમેને લગ્નમા બંદૂક વડે ફાયરીંગ કર્યું હતું તેનો વીડિયો વાયરલ થયો હતો જમ્મુ કાશ્મીરના રામબાન માં પરવાના વાળી બંદૂક કબજે કરાઇ; પાલનપુર તાલુકાના ધાણધા ગામે એક નિવૃત્ત આર્મીમેને ચાર વર્ષ અગાઉ તેમના મિત્રના લગ્નમાં બંદૂક વડે ફાયરીંગ કર્યું હતું. જેનો વીડિયો વાઇરલ થયો હતો જે અંગે આર્મીમેન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમની પાસે થી બંદૂક કબજે કરવામાં આવી છે. પાલનપુર તાલુકાના ધાણધા ગામે રહેતા નિવૃત્ત આર્મી મેન ચાવડા દિલીપસિંહ બળવંતસિંહ એ ચાર વર્ષ અગાઉ તેમના મિત્રના લગ્ન પ્રસંગ માં તેમની પાસે રહેલ જમ્મુ કાશ્મીરમાં રામબાન જિલ્લાના પરવાના વાળી બાર બોર બંદૂક વડે ફાયરીંગ કર્યું હતું. જેનો વીડિયો વાઇરલ થયો હતો જે અંગે પાલનપુર એસઓજી પોલીસની ટીમે તપાસ હાથ ધરીને વીડિયોના આધારે ફાયરીંગ કરનાર નિવૃત્ત આર્મીમેનની ઓળખ કરી તેમની સાથે ફાયરિંગ અંગે ખરાઇ કરી હતી અને બંદૂક વડે ફાયરીંગ કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેમજ તેમની પાસે થી રૂ.25 હજારની કિંમતની બંદૂક કબજે કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર