રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા27 જુલાઈ, 2025| Super Admin

બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ : ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ : ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના પગલે ફરી એક વાર વરસાદનું જોર વધશે; રાજ્યભર માં ફરી એકવાર ચોમાસાની સીઝન સક્રિય થઇ છે અને સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો.આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક દિવસો માટે ફરી ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા 27 અને 28 જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેને લઇ છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે. ભારતીય હવામાન વિભાગની માહિતી અનુસાર, 26 જૂલાઇ થી 31 જુલાઇ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે ત્યારે રાજ્યમાં 11 જિલ્લાઓમાં  ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો હતો પરંતુ બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધતા  ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર આજથી વરસાદનું જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.

સંબંધિત સમાચાર