પાટણ નજીકથી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ની ટીમે નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરતા ૨ કિલો અફીણના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે દરોડો પાડીને પોલીસે અફીણ, વાહન અને મોબાઈલ મળી કુલ રૂ. ૧૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અફીણનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આગળ કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પાટણ નજીકથી રૂ.૧૧ લાખનો અફીણનો જથ્થો પકડાયો, ANTF ની ટીમે બેની ધડપકડ કરી

સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
18 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
18 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
