રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા1 માર્ચ, 2025| Super Admin

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ખેડૂતો માટે એક દિવસીય તાલીમ યોજાઈ

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ખેડૂતો માટે એક દિવસીય તાલીમ યોજાઈ

ખેડબ્રહ્મા તાલુકાના કાલોલ અને નાકા ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, પાક સંરક્ષણ તથા ખેતીમાં વધુ ઉત્પાદન અંગે માર્ગદર્શિત કરાયા નોલેજ ડિસેમિનેશન થ્રુ ડિસ્ટન્સ લર્નિંગ યોજના અંતર્ગત દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ખેડૂતો માટે તાલીમ યોજાઈ હતી. વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હસ્તક ખેડબ્રહ્મા તાલુકાના કલોલ અને નાકા ગામના ખેડૂતો માટે એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમમાં ૧૦૦ જેટલા ખેડૂત ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીના યોજના ઇન્ચાર્જ એસ.એમ.પટેલ દ્વારા ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીના શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની તેમજ યોજનાકીય કામગીરી અંગે તથા સહ સંશોધન વૈજ્ઞાનિક ડો.બી.આર.નાકરાણી દ્વારા તેલીબીયા સંશોધન કેન્દ્રએ પ્રાકૃતિક ખેતી અને ઉનાળુ તથા શિયાળુ પાકોમાં પાક સંરક્ષણ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન વિષય ઉપર ખેડૂતોને વિસ્તૃત સમજ આપી હતી.

સંબંધિત સમાચાર