રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 ઑગસ્ટ, 2025| Super Admin

79 માં સ્વાતંત્ર્ય પર્વે,  સ્વસ્તિક નાં 79 બાળ કલાકારોએ, 79 મિનિટમાં, 79 ફૂટ લાંબુ કેનવાસ પેઇન્ટિંગ તૈયાર કર્યું

79 માં સ્વાતંત્ર્ય પર્વે,  સ્વસ્તિક નાં 79 બાળ કલાકારોએ, 79 મિનિટમાં, 79 ફૂટ લાંબુ કેનવાસ પેઇન્ટિંગ તૈયાર કર્યું
50 માં વર્ષમાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા અનોખી હરિયાળીનો સંકલ્પ...! 15 ઓગસ્ટ 2025ના રોજ ભારત પોતાનું 79મું સ્વાતંત્ર્ય પર્વ ઉજવવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગે પાલનપુરનું પ્રતિષ્ઠિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ 50 વર્ષ પૂર્ણ કરતા  સુવર્ણ જયંતિ મહોત્સવ પણ ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યું છે. શિક્ષણ સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું અનોખો સંદેશ આપતા, સંકુલના વિદ્યાર્થીઓએ એક અનોખો રેકોર્ડ બનાવવાનો નિર્ધાર કર્યો છે.આ વર્ષે ૧ લાખથી વધુ વૃક્ષ નાં વાવેતર નાં દ્રઢ સંકલ્પ સાથે આજ રોજ આ શાળાના વિદ્યાર્થીઓએ અનોખી કલા દ્વારા આશ્ચર્યચકિત કરી મૂક્યા હતા. આઝાદીના 79મા વર્ષની પ્રેરણાથી “વધુ વૃક્ષ વાવો – હરિયાળું ભવિષ્ય બનાવો” થીમ પર, 79 ફૂટ લાંબું વિશાળ પેઇન્ટિંગ, 79 વિદ્યાર્થીઓ માત્ર 79 મિનિટમાં તેમની કલાત્મક અભિવ્યક્તિ પ્રદર્શિત કરી હતી. આ પેઇન્ટિંગમાં પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, હરિત ક્રાંતિ અને ગ્રીન ઇન્ડિયાનો સંદેશ જીવંત કરવામાં આવ્યો હતો. આ અભિયાનથી વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને સંવેદના સાથે, સામૂહિક કાર્યશક્તિનું મહત્વ પણ ઉજાગર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ની સુવર્ણ જયંતી પ્રસંગે આગામી સમયમાં એક લાખ વૃક્ષારોપણનો સંકલ્પ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર