રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 ફેબ્રુઆરી, 2026| Super Admin

બનાસકાંઠા જિલ્લા ભજપમાં સંગઠનનું નવું માળખું જાહેર

બનાસકાંઠા જિલ્લા ભજપમાં સંગઠનનું નવું માળખું જાહેર
યુવા નેતૃત્વને પ્રાધાન્ય મળતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ ​બનાસકાંઠા જિલ્લામાં ભાજપ સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને વેગવંતું બનાવવાના હેતુથી નવીન સંગઠનની રચના કરવામાં આવી છે. આ નવી નિમણૂકોમાં યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવતા જિલ્લાભરના કાર્યકરોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલી નવી યાદી મુજબ ​વિપુલભાઈ દવેને જિલ્લા સંગઠન મંત્રી અને હિમાંશુભાઈ બારોટની સોશિયલ મીડિયા જિલ્લા ઈનચાર્જ તરીકેની જવાબદારી સોંપાઈ છે.આ નિમણૂકો બાદ બંને નવનિયુક્ત હોદ્દેદારો અને તેમના મિત્રમંડળ દ્વારા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયાની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. શશીકાંતભાઈએ બંને યુવા નેતાઓને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉજ્જવળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી બંને આગેવાનો લાંબા સમયથી સામાજિક અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં પાયાના સ્તરે જોડાયેલા હોવાથી, કાર્યકરોમાં એવો વિશ્વાસ જોવા મળી રહ્યો છે કે તેમના નેતૃત્વમાં સંગઠન નવી ઊંચાઈઓ સર કરશે. સોશિયલ મીડિયાના માધ્યમથી સંગઠનની કામગીરી છેવાડાના માનવી સુધી પહોંચશે અને સમાજ હિતના કાર્યોમાં સંગઠન અગ્રણી ભૂમિકા ભજવશે.    

સંબંધિત સમાચાર