રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 મે, 2026| Super Admin

પાટણમાં પાલિકાનું બુલડોઝર ગરજ્યું: મોતીશા દરવાજા વિસ્તારમાં મેગા ડિમોલિશન

પાટણમાં પાલિકાનું બુલડોઝર ગરજ્યું: મોતીશા દરવાજા વિસ્તારમાં મેગા ડિમોલિશન

પૂવૅ પાલિકા પ્રમુખ દિનેશ પટ્ટણી એ રાજકીય કિન્નાખોરીના આક્ષેપો કર્યા

પાટણ નગરપાલિકા તંત્ર એ બુધવારના રોજ શહેરના મોટી સદરવાજા વિસ્તારમાં ગેરકાયદેસરના દબાણ દૂર કરવા જેસીબી મશીનની મદદથી ડિમોલેશનની કામગીરી હાથ ધરતા વિસ્તારના લોકોમાં ભારે ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો. પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ આ દબાણ હટાવવાની કામગીરીને પાલિકા ના પૂવૅ પ્રમુખ દિનેશ પટ્ટણી એ રાજકીય કિન્નાખોરી ગણાવી જણાવ્યું હતું કે, જયારે તેઓ ભાજપમાં હતા ત્યાં સુધી બધું યોગ્ય હતું. પરંતુ ગત પાલિકાની ચૂંટણી મા તેઓએ ભાજપ સાથે છેડો ફાડી કોગ્રેસના ઉમેદવાર તરીકે ચુટણી લડી વિજેતા બનતા ભાજપના સતાધીશોએ બહુમતીના જોરે રાજકીય કિન્નાખોરી રાખી આ દબાણ દુર કરવાની કામગીરી શરૂ કરાવી હોવાના આક્ષેપ કર્યો હતો. પાલિકા તંત્રની ટીમ દ્વારા મોતીસા દરવાજા વિસ્તારમા હાથ ધરવામાં આવેલ દબાણ હટાવો ઝુંબેશને લઈ વિસ્તારના લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.

સંબંધિત સમાચાર