રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા22 ડિસેમ્બર, 2025| Super Admin

ડીસા તાલુકાના કોચાસણા, રોબસ મોટી અને ભાચરવાના તળાવોની મંત્રીએ મુલાકાત લીધી

ડીસા તાલુકાના કોચાસણા, રોબસ મોટી અને ભાચરવાના તળાવોની મંત્રીએ મુલાકાત લીધી
ડીસા તાલુકાના તમામ તળાવો નર્મદા નિરથી ભરાશે : પ્રવીણ માળી ડીસા તાલુકાના પાણી વગરના વિસ્તારોમાં ખેતી થઇ શકે તે માટે નર્મદાના  પાણીથી તળાવો ભરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ તળાવોમાં પાણી પહોંચતા ડીસાના ધારાસભ્ય અને વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી દ્વારા આ ગામોની મુલાકાત લીધી હતી અને ઢોળાસરી તળાવમાં નર્મદાના નીર પહોંચતાં તળાવ છલોછલ ભરાયેલું જોવા મળ્યું. ખેડૂતો માટે સિંચાઈનું સશક્ત સાધન બનતું આ તળાવ ગામની પાણીની જરૂરિયાતોને સંતોષી તેની પ્રગતિને નવી દિશા આપી રહ્યું છે.ત્યારે મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યુ હતું કે જણાવ્યું હતું કે  ખેડૂતોની ખુશી એ જ મારી અનમોલ મૂડી છે.નર્મદા મૈયા હવે ગામેગામ પહોચી છે અને તળાવો છલકાઈ રહ્યા છે ત્યારે સરકાર હંમેશા ખેડૂતોની પડખે છે .અને આગામી સમયમાં ડીસા તાલુકાના દરેક તળાવ નર્મદા થી ભરાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.  

સંબંધિત સમાચાર