રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 જૂન, 2026| Super Admin

ડ્રગ્સ મુક્ત બનાસકાંઠાનો સંદેશ: આંતરરાષ્ટ્રીય ડ્રગ નિષેધ દિને પોલીસની સાયકલોથોન

ડ્રગ્સ મુક્ત બનાસકાંઠાનો સંદેશ: આંતરરાષ્ટ્રીય ડ્રગ નિષેધ દિને પોલીસની સાયકલોથોન

પાલનપુરથી ખેમાણા ટોલ નાકા સુધી યોજાયેલી રેલી દ્વારા નશા મુક્ત સમાજનો સંદેશ

આંતરરાષ્ટ્રીય ડ્રગ નિષેધ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા યુવાધનને નશાના દૂષણથી દૂર રાખવા તેમજ સમાજમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ભવ્ય સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક.પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ જાગૃતિ અભિયાન અંતર્ગત પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલી ખેમાણા ટોલનાકા સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, યુવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

રેલી દરમિયાન નશા વિરોધી બેનરો અને સૂત્રોચ્ચારો દ્વારા લોકોને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા તેમજ સ્વસ્થ અને વ્યસનમુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા "ડ્રગ્સ મુક્ત બનાસકાંઠા"ના સંકલ્પ સાથે સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર