પ્રાપ્ત વિગતો અનુસાર મહેસાણા એલસીબી પોલીસને બાતમી મળેલ કે અશોક લેલેન્ડ કન્ટનેરમાં દારુ ભરીને બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પરથી પસાર થઈ રહયો છે. જેથી એલસીબી પોલીસે સદર સ્થળે વોચ ગોઠવી હકીકત વાળું અશોક લેલેન્ડ કન્ટેનરનો ચાલક જાખડ જાટ હરીશ હેમારામ દેરામારામ ઉવ 22 રહે ભાચભર તા રામસાર જી બાડમેર રાજસ્થાનવાળો નીકળતા તેને રોકી કન્ટેનરની તલાશી લેવામાં આવી હતી. જેમાં કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પેટી નંગ 882 રૂ 37,38,048 તથા અશોક લેલેન્ડ કન્ટેનર કિ રૂ 25,00,000 તથા મોબાઇલ નંગ 5000 કુલ રૂ 62,43,048 ના મુદામાલ સાથે રેડ દરમિયાન પકડાઈ જવા પામ્યો હતો. તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરી મોકલી આપનાર સુરેન્દ્રસિંહ તેમજ ગુજરાત ખાતે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ઇસમો સામે પ્રોહિબેશન ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.- હોમ
- /Uncategorized
- /ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પરથી મહેસાણા એલસીબી પોલીસે દારૂ ભરેલ કન્ટેનર ઝડપ્યું
ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પરથી મહેસાણા એલસીબી પોલીસે દારૂ ભરેલ કન્ટેનર ઝડપ્યું

કુલ રૂપિયા 37,38,048 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પર પસાર થઇ રહેલ કન્ટેનરમા વિદેશી દારૂનો જથ્થો લઇ જવામાં આવી રહ્યો છે. તેવી ખાનગી બાતમીના આધારે મહેસાણા એલસીબી પોલીસે વોચ ગોઠવી સદર કન્ટેનર પસાર થતાં રોકી તલાશી લેતાં કન્ટેનર માંથી વિદેશી દારૂની પેટી નંગ 882 મળી કુલ રૂ 37,38,048 તથા કન્ટેનર મોબાઇલ સહિત રૂપિયા 62,43,048 ના મુદામાલ સાથે ત્રણ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મહેસાણા એલસીબી પોલીસને બાતમી મળેલ કે અશોક લેલેન્ડ કન્ટનેરમાં દારુ ભરીને બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પરથી પસાર થઈ રહયો છે. જેથી એલસીબી પોલીસે સદર સ્થળે વોચ ગોઠવી હકીકત વાળું અશોક લેલેન્ડ કન્ટેનરનો ચાલક જાખડ જાટ હરીશ હેમારામ દેરામારામ ઉવ 22 રહે ભાચભર તા રામસાર જી બાડમેર રાજસ્થાનવાળો નીકળતા તેને રોકી કન્ટેનરની તલાશી લેવામાં આવી હતી. જેમાં કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પેટી નંગ 882 રૂ 37,38,048 તથા અશોક લેલેન્ડ કન્ટેનર કિ રૂ 25,00,000 તથા મોબાઇલ નંગ 5000 કુલ રૂ 62,43,048 ના મુદામાલ સાથે રેડ દરમિયાન પકડાઈ જવા પામ્યો હતો. તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરી મોકલી આપનાર સુરેન્દ્રસિંહ તેમજ ગુજરાત ખાતે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ઇસમો સામે પ્રોહિબેશન ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મહેસાણા એલસીબી પોલીસને બાતમી મળેલ કે અશોક લેલેન્ડ કન્ટનેરમાં દારુ ભરીને બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પરથી પસાર થઈ રહયો છે. જેથી એલસીબી પોલીસે સદર સ્થળે વોચ ગોઠવી હકીકત વાળું અશોક લેલેન્ડ કન્ટેનરનો ચાલક જાખડ જાટ હરીશ હેમારામ દેરામારામ ઉવ 22 રહે ભાચભર તા રામસાર જી બાડમેર રાજસ્થાનવાળો નીકળતા તેને રોકી કન્ટેનરની તલાશી લેવામાં આવી હતી. જેમાં કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પેટી નંગ 882 રૂ 37,38,048 તથા અશોક લેલેન્ડ કન્ટેનર કિ રૂ 25,00,000 તથા મોબાઇલ નંગ 5000 કુલ રૂ 62,43,048 ના મુદામાલ સાથે રેડ દરમિયાન પકડાઈ જવા પામ્યો હતો. તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરી મોકલી આપનાર સુરેન્દ્રસિંહ તેમજ ગુજરાત ખાતે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ઇસમો સામે પ્રોહિબેશન ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
