રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 ઑક્ટોબર, 2025| Super Admin

ડીસા-ભોયણ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત : બેનાં મોત, બે ઘાયલ

ડીસા-ભોયણ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત : બેનાં મોત, બે ઘાયલ
ટ્રેલર પલટી જતા હાઇવે પર ટ્રાફિક જામ ​ડીસા તાલુકાના ભોયણ પાટિયા નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માલ ભરેલા એક ટ્રેલરનું ટાયર ફાટ્તા  તે અચાનક પલટી મારી દેતા ઘટના સ્થળે જ બે વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.​પ્રાથમિક માહિતી મુજબ, ટેલર ચાલક કોઈ કારણસર નિયંત્રણ ગુમાવી બેસતા પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેમાં સવાર બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ટ્રેલરમાં સવાર અન્ય ત્રણ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ​અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ, સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત ત્રણેય લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બંને મૃતદેહોનો કબજો લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને કારણે ટ્રેલર હાઇવે પર પલટી ગયુ હોવાથી માર્ગ પર અવરોધ ઊભો થયો હતો. જેને પગલે ડીસા-ભોયણ પાટિયા હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમોએ યુદ્ધના ધોરણે કામગીરી કરીને ટેલરને હટાવીને ટ્રાફિકને પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો ? તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.    

સંબંધિત સમાચાર